ક્રિકેટ / મોરના ઈંડા ચિતરવા ન પડે : રાહુલ દ્રવિડના છોકરાએ 2 મહિનામાં દેખાડ્યો બીજો કમાલ

samit dravid smashes secind double century in less than two month

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવા ક્રિકેટર થઇ ગયા જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની ખ્યાતિ વધારી. ભારતના ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડ પણ વિશ્વના ખ્યાતનામ ખેલાડીઓમાંથી એક છે. ત્યારે તેમનો દીકરો પણ તેમની જ રાહ પર ચાલી રહ્યા હોય ટેબુ લાગી રહ્યું છે. બે જ મહિનામાં બીજી વાર ડબલ સેન્ચુરી ફટકારી સમિત દ્રવિડે પોતાની શાનદાર બેટિંગ સ્કિલનો પરચો આપી ઈતિહાસ રચી દીધો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ