નિવેદન / કોંગ્રેસે કહ્યું ભાજપની રસી અમને ખતમ કરવા માટે, સંબિત પાત્રા બોલ્યાં તમારા માટે તો આ એક વ્યક્તિ જ કાફી

sambit patra take a dig on rahul gandhi said he is himself very big injection

કોરોનાની વેક્સિનને લઈને ભારતમાં ખૂબ જ ચર્ચાઓ જામી છે. ત્યારે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ એક નિવેદનમાં ભાજપના લીડર અને પ્રવક્તા સંબિત પાત્રાને જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંબિત પાત્રાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને નીચે લખ્યું હતું કે, રાશિદજી તમને લોકોને પહોંચી વળવાતો રાહુલ ગાંધી કાફી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ