બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Sambhaav Group launches its TOP FM Radio station in kargil

સોપાન / સફળતાના શિખરે : સમભાવ ગ્રુપના TOP FM દ્વારા કારગિલમાં લૉન્ચ કરાયું 12મું સ્ટેશન

Mehul

Last Updated: 08:34 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમભાવ ગ્રુપે ઈલેક્ટ્રોનિક માધ્યમ બાદ, રેડિયો માધ્યમમાં પણ પગરણ માંડ્યા. અખબાર અને ટીવીની જ્વલંત સફળતા બાદ, જુદા-જુદા રેડિયો સ્ટેશન શરુ કર્યા. કારગીલમાં ટોપ એફએમ લોંન્ચ

  • સમભાવ હવે ગુંજશે કારગિલમાં 
  • FM રેડીયોના માધ્યમથી જવાનો સાથે 
  • જમ્મુ-કશ્મીરને સમભાવની એક નવી ભેટ 

ગુજરાતના જાણીતા મીડિયા હાઉસ સમભાવ ગ્રુપ દ્વારા વધુએક TOP FM સ્ટેશન લોન્ચ કરાયું હતું. અત્યાર સુધીમાં 11 જેટલા FM સ્ટેશન લોન્ચ કરનારા સમભાવ ગ્રુપે 12મુ સ્ટેશન કારગિલમાં લોન્ચ કર્યું .હવે કશ્મીરના લોકો પણ TOP FMના 91.1 સ્ટેશન પર મનોરંજન માણી શકશે. મહત્વનું છે કે બોડકદેવ ખાતે આવેલા સમભાવ ગૃપની ઓફિસમાં આજે કારગીલમાં ટોપ એફએમનું સ્ટેશન લોંન્ચ કરાયુ હતું.

ઈલેક્કટ્રોનિક મીડિયામાં ડંકો VTV

સમભાવ જૂથ વરસોથી અલગ અલગ માધ્યમોમાં સક્રિય છે. અખબારની દુનિયામાં વિશ્વસનીયતા પ્રાપ્ત કર્યા બાદ આજથી દાયકા પહેલા ઈલેક્ટ્રોનિક માધ્યમમાં પદાર્પર્ણ કયું.VTV શરુ કરવા સાથે જનતાની નાડ પારખતાં મુદ્દાઓને આગવી રીતે સ્પર્શી લોક હૃદયમાં એક અનોખું સ્થાન બનાવ્યું.રાજનીતિથી માંડીને સમાજકારણ અને અધ્યાત્મથી માંડીને સામાજિક મુદ્દાઓને અગ્રતા આપી. ઈલેક્ટ્રોનિક માધ્યમ બાદ, રેડિયો માધ્યમમાં પણ સમભાવ ગ્રુપે પગરણ માંડ્યા. અખબાર અને ટીવીની જ્વલંત સફળતા બાદ, જુદા-જુદા રેડિયો સ્ટેશન શરુ કર્યા

એક પરિવાર

હવે જમ્મુ-કાશ્મીરના નાગરિકો અને ફૂરસતના સમયમાં દેશની બોર્ડર પર સેવારત રહેલા જવાનો પણ TOP FMના માધ્યમથી પોતાની જાત સાથે પારિવારિક અનુભવ કરતા હોય તેવી અનુભૂતિ કરાવશે 

તાજેતરમાં જ લોન્ચ કર્યું નવું જિંગલ

સમભાવ ગ્રુપના TOP FMએ સફળતાના 3 વર્ષ તાજેતરમાં સર કર્યા છે. 4-8-21ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન TOP FMનું નવું જિંગલ પણ લોંચ કરવામાં આવ્યું.. આ પ્રસંગે TOP FMના સ્ટૂડિયોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. TOP FM દેશભરમાં 13 સ્ટેશન ધરાવે છે. જેમાંથી 8 સ્ટેશન ગુજરાતમાં આવેલા છે.

ગત નવરાત્રિ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થયું હતું લોન્ચ

આજે સમભાવ ગૃપનું જાણીતુ રેડીયો ટોપ FM જમ્મુ કશ્મીરમાં લોંચ થયુ. નવરાત્રીના પ્રથમ દિવસે જમ્મુ કશ્મીરમાં ટોપ FMની શરૂઆત કરવામાં આવી. TOP FM રેડિયો સ્ટેશન પૂંછ, કઠુઆ અને ભદેરવા એમ 3 TOP FM રેડિયો સ્ટેશનની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શરૂઆત કરવામાં આવી. RJ તન્નુ અને RJ રૂહી સાથે જમ્મુ કશ્મીરવાસીઓ રેડીયો સાંભળી શકશે. મહત્વની બાબત છે કે જમ્મુ કશ્મીરમાં રેડિયો સ્ટેશનની બાબતમાં સમભવ ગ્રુપનું TOP FM પ્રથમ ખાનગી રેડિયો સ્ટેશન બન્યુ છે. અત્યાર સુધી જમ્મુ કશ્મીરમાં માત્ર એક સરકારી રેડીયોનું પ્રસારણ થતુ હતુ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ