નિવેદન / 'Oo Antava Mawa' ગીત સુપરહિટ થયા બાદ પણ આ કારણથી દુ:ખી છે સામંથા પ્રભુ

samantha ruth prabhu is saddened by the success of the song oo antava mawa

ગયા વર્ષના અંતમાં સામંથા રૂથ પ્રભુએ 'પુષ્પા: ધ રાઈઝ'માં તેના આઈટમ સોન્ગથી આખા દેશનું દિલ જીતી લીધુ છે. સામંથા પહેલી વખત આ રૂપમાં જોવા મળી ત્યારે તેણે મલાઈકાથી લઇને કરીના સુધી સૌ કોઈનું દિલ ફેલ કરી નાખ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ