સારવાર / મુલાયમ સિંહ યાદવની તબિયત અઠવાડિયામાં બીજી વખત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

samajwadi party founder mulayam singh yadav again admitted to lucknow medanta hospital  after stomach related ailments

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પેટ સંબંધી સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. આ બાબતને લઈને તેમને એક જ અઠવાડિયામાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ