નિવેદન! / ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારશે....વિધાનસભાની ચૂંટણીને લઈને આ દિગ્ગજ નેતાનું નિવેદન

samajwadi party chief akhilesh yadav reaction and claim on bjp for assembly election 2022

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સાથે યુપી પેટાચૂંટણીની પણ યોજાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. 

Loading...