Monday, September 23, 2019

રેડ / ખાણ કૌભાંડ : પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિના ઘર સહિત 22 ઠેકાણાઓ પર CBIના દરોડા

Samajwadi Leader Raided In Illegal Mining Case Searches In UP Delhi

ગેરકાનૂની ખનન મામલે સીબીઆઇએ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 22 જગ્યાઓ પર રેડ પાડી છે. સીબીઆઇએ યૂપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિના ઘર પર રેડ પાડી છે. યૂપીના હમીરપુરમાં પણ આ મામલે તપાસ અભિયાન ચાલુ છે. આ મામલો ગાયત્રી પ્રજાપતિ સાથે જોડાયેલો છે. આપને જણાવીએ કે આ વર્ષે જાન્યુઆરીમાં ઉત્તરપ્રદેશમાં ખાણ કૌભાંડ (Mining Scam)નો સીબીઆઇ (CBI) તપાસમાં મોટો ખુલાસો થયો હતો. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ