અહો આશ્ચર્યમ! / ના હોય : એક ઓવરમાં 8 છગ્ગા, ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર, રન જાણીને ચોંકી જશો

Sam harrison Hit 8 sixes in a single over

એક બેટર એક ઓવરમાં કેટલા રન બનાવી શકે છે? એક ઓવરમાં 6 છગ્ગા મારે તો પણ 36 રન બને પરંતુ આ બેટરે એક ઓવરમાં 8 છગ્ગા લગાવી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ