સલામ / આ પોલીસ અધિકારીને કરશો સૅલ્યુટ, મહિલાઓને બદીમાંથી કાઢી સ્વમાનભેર જીવન આપ્યું

Salute to Valsad Police for women help

સામાન્ય રીતે ખાખીવર્દીની છાપ લોકોમાં ખરડાયેલી હોય છે. પરંતુ તે વ્યક્તિગત અનુભવ આધારિત માત્ર માન્યતા હોય છે. હકીકતમાં આ ખાખી વર્દી પાછળ પણ માનવતાથી તરબતર હૈયું ધબકતું હોય છે. આ વાત તમને એમ નહીં સમજાય. પરંતુ જ્યારે તમે વલસાડ જિલ્લાની એ મહિલાઓને મળશો કે જેઓ દારૂનાં વ્યવસાયને તજીને સ્વમાનભેર જીવન જીવવા ડગ માંડતી થઈ તો તેનાં મૂળમાં રહેલી પોલીસની પ્રશંસનીય કામગીરીને તમે બિરદાવ્યા વગર નહીં રહી શકો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ