સેલ્યૂટ / સલામ તમારી કર્મનિષ્ઠાને : છાતી સુધીના પાણીમાં વીજ પુરવઠો કર્યો પૂર્વવત્, સુરત DGVCLના કર્મચારીનો વીડિયો વાયરલ

Salute to your diligence: Power supply to chest water undone, Video of Surat DGVCL employee goes viral

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વચ્ચે.DGVCLના એક વીજ કર્મચારીએ છાતી સુધીના પાણી ચીરીને ખોરવાયેલો વીજ પૂરવઠો પૂર્વવત કર્યો.વિભાગે કર્યું કર્મચારીનું સન્માન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ