ફરજનિષ્ઠા / પિન્કી બેન તમારી સેવાને સલામ: કચ્છના ગામડામાં 5 km ચાલતા જઇને બાળકોને પીવડાવે છે પોલિયોની રસી

Salute to the inspiring work of the Community Health Officer

વહાલસોયાં સંતાન અને વતનથી ખૂબ જ દૂર એકલા રહીને કોઈ ફરિયાદ વિના રાતદિવસ ફરજ બજાવી રહ્યા છે આરોગ્યદૂત સમાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન, વાંચો આ અદ્ભૂત કહાની...

બ્રેકિંગ ન્યૂઝ