કચ્છ / PGVCLના કર્મચારીની ફરજનિષ્ઠા, ઊંડા પાણીમાં તરતા જઈ વિજપોલમાં ફોલ્ટ કર્યો રીપેર

કચ્છમાં PGVCLના કર્મચારીની ફરજનિષ્ઠાને સલામ.પાણી વચ્ચે રહેલા વિજપોલમાં ફોલ્ટ રીપેર કર્યો હતો. ઊંડા પાણીમાં તરતા જઈ વિજપોલમાં ફોલ્ટ રીપેર કરતો વીડિયો વાયરલ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ