કર્તવ્યનિષ્ઠા / સલામ છે આ 2 તબીબોની ફરજ નિષ્ઠાને, દિવંગત માતાના અંતિમ સંસ્કાર કરી તરત જોડાયા કોવિડ ડ્યૂટીમાં

Salutations to the devotion of duty of these 2 doctors

માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મદાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્યનિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ