બોલિવૂડ / સલમાન કરતા પણ વધારે ફી લેતી હતી આ અભિનેત્રી, લગ્ન બાદ પતિથી અલગ થવું પડ્યું હતું અને...

salmankhan bhagyashree maine pyar kiya love marriage saperate with husband himalaya dasani

બોલિવૂડ એક્ટર સલમાન ખાને પોતાના કરીયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ સલમાન ખાનની ફિલ્મ મેંને પ્યાર કિયા અત્યાર સુધીની યાદગાર ફિલ્મ રહી છે. ફિલ્મમાં સલમાન સાથે ભાગ્યશ્રી જોવામાં આવી હતી. ભાગ્યશ્રી આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું અને રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ફિલ્મ સુપરહિટ થયા બાદ 1990માં ભાગ્યશ્રીએ બિઝનેસમેન હિમાલય દાસની જોડે લગ્ન કરી લીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ