ચોંકાવનારું / 'સલમાને માફી માંગવી પડશે નહિંતર..' લોરેન્સ બિશ્નોઈએ ફરી ધમકી આપતા કહ્યું કે 'સલમાનનો અહંકાર રાવણ કરતા પણ મોટો'

Salman will have to apologize otherwise..' Lawrence Bishnoi threatened again saying 'Salman's ego is bigger than Ravana'

બિશ્નોઈએ કહ્યું, "હું અત્યારે ગુંડો નથી, પણ સલમાન ખાનને માર્યા પછી ગુંડો બની જઈશ. મારા જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ