બોલિવુડ / સલમાનને ફરી બિશ્નોઇ ગેંગની ધમકી મળતા ગેલેક્સી બહાર ટાઇટ સિક્યોરિટી, પોલીસનો કાફલો તૈનાત, VIDEO જોઇ ફેન્સ ચિંતિત

Salman receives threat from Bishnoi gang again, tight security outside Galaxy, VIDEO viral

સલમાન ખાનની ઓફિસમાં ઈ-મેલ મોકલીને ધમકી આપવામાં આવી, આ પછી મુંબઈ પોલીસે ‘ગેંગસ્ટર’ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર વિરુદ્ધ FIR નોંધી છે અને સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ