મોબ લિન્ચિંગ / મોબ લિન્ચિંગ પર બોલ્યા સલમાન ખુર્શીદ - દિલ્હી નહીં, નાના શહેરોમાં ડર

salman khurshid congress delhi mob lynching tabrej ansari bjp

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે મોબ લિ્ંચિગ પર મોટુ નિવેદન આપ્યું છે. સલમાન ખુર્શીદે કહ્યું છે કે દિલ્હીમાં 'ભીડની હિંસા' થી ડર જેવો કોઇ માહોલ નથી. એમણે કહ્યું છે કે દિલ્હીમાં અમે રહીએ છીએ. અહીં કામ કરીએ છીએ પરંતુ એમને નથી લાગતું કે અહીં લોકોને 'મોબ લિન્ચિંગ'થી ડરવાની સ્થિતિ હોય. જોકે એમને નાના શહેરોમાં અને ગામડાઓમાં 'ભીડની હિંસા'નો ડર હોવાની વાત કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ