સરપ્રાઇઝ / બર્થ ડે પર બીજી વખત મામા બન્યો સલમાન ખાન, બહેન અર્પિતાએ આપ્યો દિકરીને જન્મ

Salman Khan’s Sister Arpita, Husband Ayush Welcome Baby Girl

સલમાન ખાનનો આજે બર્થ ડે છે અને બર્થ ડે પર ભાઇજાનને એક અનમોલ ગિફ્ટ મળી છે, તે બીજી વખત મામા બન્યો છે, સલમાનની બહેન અર્પિતા ખાને દિકરીને જન્મ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ