VIRAL / સલમાન ખાને ફેન્સ માટે કર્યો 'ઓલ્ડ ફેશન્ડ' વીડિયો પોસ્ટ

Salman Khan's way of 'old fashioned posting' will brighten up your Sunday, watch video

સોશિયલ મીડિયાના સમયમાં દરેક ચીજોની પરિભાષાઓ બદલાઇ ગઇ છે અને ઘણા નવા શબ્દોની એન્ટ્રી પણ થઇ છે. ઇન્ટરનેટના સમયમાં પોસ્ટ કરવાના વિચારો પણ બદલાઇ ગયા છે. ચિઠ્ઠીઓ અને પત્રોની જગ્યા વોટ્સએપએ લઇ લીધી છે. એનાથી જોડાયેલો એક વીડિયો બનાવતા સલમાને એને શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ