બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:34 AM, 20 January 2025
ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બોસ 18' ના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એ નામ છે કરણવીર મહેરા. જ્યારથી આ શોને ટોચના 6 ફાઇનલિસ્ટ મળ્યા છે, ત્યારથી આ શોનો ખિતાબ કોણ જીતશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. હવે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે અને આ સીઝનનો વિજેતા આપણા બધાની સામે છે. શોના હોસ્ટ સલમાન ખાને કરણવીર મહેરાને વિજેતા અને વિવિયન ડીસેનાને ફર્સ્ટ રનર અપ જાહેર કર્યા.
ADVERTISEMENT
Entertainment ✅
— Bigg Boss (@BiggBoss) January 19, 2025
Drama ✅
Trophy ✅
From fights to friendships, strategies to surprises, and all the masaledaar moments in between, Karan Veer has officially ruled Time Ka Tandav in Bigg Boss 18! 🏆👑#BiggBoss18 #BiggBoss #BB18@KaranVeerMehra pic.twitter.com/IVUwqaxZa2
'બિગ બોસ 18'નો ગ્રાન્ડ ફિનાલે 19 જાન્યુઆરીએ યોજાયો હતો. ટોચના 6 સ્પર્ધકોની સાથે ફિનાલે પહેલા બહાર થઈ ગયેલા સ્પર્ધકોએ પણ ફાઇનલ એપિસોડમાં ભાગ લીધો હતો. 'બિગ બોસ 18'નો ખિતાબ જીત્યા બાદ કરણવીર મહેરાને ટ્રોફી સાથે 50 લાખ રૂપિયાની રોકડ ઈનામી રકમ મળી.
ADVERTISEMENT
Karanveer Mehra is the winner of Bigg Boss 18! He proved that this season was truly The Karanveer Mehra Show! ❤️ #KaranveerMehra𓃵 #BiggBoss18 https://t.co/EwsNnQFBMe
— Prayag (@theprayagtiwari) January 19, 2025
‘બિગ બોસ 18’ 6 ઓક્ટોબર 2024 ના રોજ શરૂ થયો હતો. આ શોમાં 18 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વચ્ચે કેટલીક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઓ હતી. જોકે, બધાને પાછળ છોડીને વિવિયન ડીસેના, કરણવીર મહેરા, અવિનાશ મિશ્રા, રજત દલાલ, ચુમ દારંગ અને ઇશા સિંહે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ 6 માંથી કરણવીર મહેરાએ આ શોનો ખિતાબ જીત્યો. આ શોએ 15 અઠવાડિયા સુધી લોકોનું મનોરંજન કર્યું.
Mill gaya hai winner jisne kiya har Time Ka Taandav paar! Congratulations Karan for winning Bigg Boss 18 aur janta ka pyaar.
— JioCinema (@JioCinema) January 19, 2025
Dekhiye #BiggBoss18GrandFinale @ColorsTV aur #JioCinema par.#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss @BeingSalmanKhan @KaranVeerMehra pic.twitter.com/8ef1V1s8Ky
વધુ વાંચો : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ શરમ નેવે મૂકી! સોશિયલ મીડિયા પર શેર કરી બેડરૂમ તસવીરો
સલમાન ખાનના શો 'બિગ બોસ 18' માં આ વખતે કેદ થયેલા સ્પર્ધકોની સંપૂર્ણ યાદી તમે નીચે જોઈ શકો છો. એક પછી એક સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા અને હવે વિજેતા આપણા બધાની સામે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.