ચોંકાવનારું / સલમાન ખાનની સિક્યુરિટી વધી: ઘરની બહાર જ પોલીસે બનાવી ચોકી, ભાઈજાને કહ્યું 'જ્યારે થવાનું હશે એ...'

Salman Khan's security increased: Police set up a checkpoint outside the house, Bhaijaan said 'when it will happen...'

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. ધમકીભર્યા મેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે સલમાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એક અસ્થાયી પોલીસ ચોકી બનાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ