હાકલ / ક્યા બોલતે મિયાં ભાઇ? સલમાન ખાને કરી આ હાકલ જાણો શું છે

salman khan's new song

કોરોના મહામારી અને લૉકડાઉનના આ સમયમાં સૌ કોઇ કોરોનાથી જીતવા માટેના બનતા દરેક પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે કેટલાક તત્વો સોશિયલ મિડિયાના માધ્યમથી જાતિવાદ અને ધર્મવાદાના ઝંડા ઉંચા રાખવા મથી રહ્યાં છે. ત્યારે સલમાન ખાને સૌને મેસેજ આપતું એક ગીત બનાવ્યું છે જેનું ટાઇટલ છે 'ભાઇ-ભાઇ'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ