બોલિવૂડ / ક્યારેક હતી સલમાનની હિરોઈન, હવે ગુજરાન ચલાવવા શરૂ કરી ટિફિન સર્વિસ

Salman Khans co star Pooja Dadwal now runs tiffin service

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ વીરગતિની હિરોઈન પૂજા ડડવાલ ગયા વર્ષે ટીબીની બીમારીને કારણે ચર્ચામાં હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ પૂજાની સલમાન ખાને આર્થિક સહાય કરી હતી. પૂજા આજે પણ સલમાન ખાનની આભારી છે અને તેને ભગવાન માને છે. પૂજા બોલિવૂડમાં કામ કરવા માગે છે. તેણે ઘણાં ફિલ્મ મેકર્સ પાસે જઈને કામ પણ માગ્યું, પરંતુ અત્યાર સુધી તેને કોઈ કામ મળ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ