વાયરલ વીડિયો / VIDEO: પિતા સલીમ ખાન સાથે શાહરુખના બંગલે મન્નત પહોંચ્યા ભાઈજાન, વાયરલ થયો વીડિયો

salman khan with papa salim khan to reach shah rukh khan bunglow mannat

સલમાન ખાન શાહરૂખ ખાનના સારા મિત્ર છે. જ્યારથી આર્યન ખાનની ક્રૂઝ ડ્રગ કેસમાં ધરપકડ થઇ છે ત્યારથી શાહરૂખ ખાનની સાથે સતત સંપર્કમાં છે. થોડા દિવસ પહેલાં સલમાન ખાન શાહરૂખ ખાનને મળવા પહોંચ્યા હતા. હવે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન શાહરૂખ ખાનના બંગલા મન્નત પર તેમને મળવા ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ