Video / લોકડાઉનને કારણે અહીં ફસાયો સલમાન ખાન, 3 સપ્તાહથી પિતાને નથી જોયા, કહ્યું-અમે ડરી ગયા છે

Salman khan with nephew nirvan appeals people to stay home video

સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોનાને કારણે હજારોની સંખ્યામાં લોકોની મોત થઈ રહી છે. ભારતમાં પણ આ આંકડો સતત વધતો જઈ રહ્યો છે. તેના બચવા માટે જ સરકારે 21 દિવસનું લોકડાઉન લગાવ્યું છે. સાથે જ તમામને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ત્યારે બોલિવૂડના દબંગ ખાને પણ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરતો વીડિયો શેર કર્યો છે. સલમાન ખાને કહ્યું કે, તેણે ત્રણ સપ્તાહથી પિતાને જોયા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ