બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Relationship / બોલિવૂડ / સંબંધ / સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નમાં નહીં આવે સલમાન ખાન ? કયા સિતારા જશે જાણો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નમાં નહીં આવે સલમાન ખાન ? કયા સિતારા જશે જાણો

Last Updated: 07:43 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં પોતાના અભિનયથી સૌને પ્રભાવિત કરનાર સોનાક્ષી સિન્હાના આજકાલ તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર જલ્દી જ ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હવે તાજેતરમાં જ તેના લગ્નમાં બોલિવૂડના કયા સ્ટાર્સ હાજરી આપશે તે અંગેની માહિતી સામે આવી છે. (Photo credit:instagram/ sonakshisinhahotty)

1/5

photoStories-logo

1. લગ્નના સમાચાર

સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં જ 'નોટબુક' એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, અત્યાર સુધી 'હીરામંડી' અભિનેત્રીએ તેના લગ્નના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન નજીકના લોકો વચ્ચે નહીં, પરંતુ ખૂબ જ ભવ્ય રીતે થવાના છે, જેમાં ઘણા સ્ટાર્સ હાજરી આપવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રજ્જોના લગ્નમાં સલમાન ખાન નહીં હાજરી આપશે?

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નનું આમંત્રણ બોલિવૂડના દબંગ સલમાન ખાનને પણ મોકલવામાં આવ્યું છે, કારણ કે તે 'સિકંદર' અભિનેતા હતા જેમણે તેમની લવ સ્ટોરી શરૂ કરી હતી. એવું કહેવાય છે કે તેણે જ બંનેનો પરિચય કરાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લગ્નમાં હાજરી આપવાના 50-50 ચાન્સ

અહેવાલોનું માનીએ તો, સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં હાજરી આપવાનું સલમાન ખાન માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તે હાલમાં રશ્મિકા મંદન્ના સાથે એઆર મુરુગાદોસની ફિલ્મ 'સિકંદર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમના લગ્નમાં હાજરી આપવાના 50-50 ચાન્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મહેમાનોના નામ

લગ્નમાં આવનાર ગેસ્ટ લિસ્ટમાં આયુષ શર્મા, હુમા કુરેશી, વરુણ શર્માના નામ સામેલ છે, આ સિવાય આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'હીરામંડી'ની આખી સ્ટાર કાસ્ટ અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sonakshi Sinha Relationship Sonakshi Sinha and Zaheer Iqbal bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ