ટીઝર / સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થશે ભાઈજાનની એન્ટ્રી: સુપરસ્ટાર સાથે ફિલ્મ, ફર્સ્ટ લુક થયો વાયરલ

Salman Khan will be seen with South Superstar Chiranjeevi, teaser video of the film God Father released

સુપરસ્ટાર ચિરંજીવીના લૂકને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. એમના આ લૂકની ચર્ચા સાઉથમાં જ નહીં પણ હિન્દી ફિલ્મ જગતમાં અને દર્શકોમાં પણ ઘણી થઈ રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ