વાયરલ / સલમાન ખાનને ઍરપોર્ટ પર CISF જવાને રોક્યો, VIDEO જોઈને લોકોએ કહ્યું સલામ તમને

Salman Khan was stopped at the airport by a CISF officer video viral

બોલીવૂડ સ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની આવનારી ફિલ્મ ટાઇગર 3ની ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. સ્ટાર્સ શૂટિંગ માટે રવાના થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ