બોલિવૂડ / 90ના દાયકામાં આ એક્ટ્રેસ સાથે કામ કરવાથી ડરતો હતો બોલિવૂડનો દબંગ ખાન સલમાન, પોતે જણાવ્યું હતું કારણ

Salman Khan Was Scared To Work With Sridevi In Movies

સલમાન ખાનને તમે હમેશાં દબંગ અને માચો અંદાજમાં જોયો હશે. રિયલ લાઈફમાં પણ સલમાનનો અંદાજ દબંગ છે. એવામાં જો તમને એવું જાણવા મળે કે સલમાન ખાનને કોઈનાથી ડર લાગતો હતો અને એ પણ બોલિવૂડની એક એક્ટ્રેસથી તો તમને કદાચ વિશ્વાસ નહીં થાય. જોકે, સલમાને એકવાર જણાવ્યું હતું કે 90ના દાયકામાં એક એક્ટ્રેસ સાથે કામ કરવામાં તેને ખૂબ જ ડર લાગતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ