ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / સલમાન ખાને લગ્નને લઇને કરી ખુલીને વાત, કહ્યું હું એ છોકરી સાથે લગ્ન કરીશ જે...

salman khan views about his marriage

સલમાન ખાન બોલિવૂડના દબંગ ખાન છે અને એક એવા સેલિબ્રિટી છે જેમના લગ્નને લઇને હંમેશા સવાલ થતા રહે છે. સલમાને ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ મેને પ્યાર કિયાથી ડેબ્યુ કર્યુ હતું. તે હંમેશા તેની લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. કો-સ્ટાર સાથેના રિલેશનશીપને લઇને ચર્ચાઓ થતી રહે છે પરંતુ એક્ટર હંમેશા એવું કહે છે કે લગ્ન પૈસાની બરબાદી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ