Troll / સલમાને ખેડૂતો માટે એવી તસવીર શૅર કરી કે લોકોએ કહ્યું 'ઇતના ઓવરઍક્ટિંગ મત કર'

salman khan trolled after posting his picture in mud

બોલિવૂડના ભાઇજાન સલમાન ખાને ખેડૂતોને ટ્રિબ્યૂટ આપતી એક તસવીર શૅર કરી છે. તે તસવીરમાં સલમાન ખાને પોતાની જ તસવીર શૅર કરી છે જેમાં તે કીચડથી ખરડાયેલો જોવા મળે છે અને કેપ્શનમાં લખ્યું છે 'સેલ્યુટ ટુ ઓલ ફાર્મર્સ' થોડા જ સમયમાં આ તસવીરને લાખો લાઇક મળી ગઇ હતી અને સલમાનના ફેન્સના દિલ જીતી લીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ