બોલીવુડ / સલમાન ખાનનો મોટો ખુલાસો, આ કારણે દબંગ-3 ફિલ્મમાં ન જોવા મળી પ્રીતિ ઝિંટા

Salman Khan Talks About Why Preity Zinta Not Seen In Dabangg 3

બોલીવુડના ભાઇજાન તરીકેની ઓળખ ધરાવતા સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ ફિલ્મ જોઇને દર્શકોને અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ઝલક જોવા ન મળી. જો કે, આ મામલે હવે સલમાને ખુલાસો કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ