VIDEO / સલમાને જાહેરમાં માર્યો બોડીગાર્ડને લાફો, શેરાએ કહ્યુ- 'માલિકને જલ્દી ગુસ્સો આવે છે'

Salman Khan slaps security guard for misbehaving with child at Bharat premiere, video shows

સલમાન ખાને 'ભારત'ના સ્ક્રીનિંગ સમયે બોડીગાર્ડને ધમકાવ્યો હતો અને થપ્પડ મારી હતી. હવે, આ ઘટનાને લઈ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું નિવેદન સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ