ગિફ્ટ / ભાઇ સલમાને આપેલી મોંઘીદાટ ગિફ્ટને વેચવા માટે મુકી અર્પિતાએ, કિંમત જાણીને થશે આશ્ચર્ય

Salman Khan Sister Arpita Khan Sharma Selling Her Bmw Car

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા પોતાની ગાડી વેચવા જઇ રહી છે. અર્પિતાને આ લક્યૂઝિયરસ કાર સલમાન ખાને ગિફ્ટ કરી હતી, પરંતુ તેણે આ કાર વેચવાનો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ