ફર્સ્ટ લુક / કિસી કા ભાઈ કિસી કી જાન! બૉલીવુડમાં 34 વર્ષથી રાજ કરે છે સલમાન ખાન, નવો લુક શેર કરીને કહ્યું થેન્ક-યુ

salman khan showed the first look of the movie kisi ka bhai kisi ki jaan 34 years in the industry

સલમાન ખાનને બોલીવુડમાં 34 વર્ષ પૂર્ણ થતા કિસી કા ભાઈ કિસી કી જાનનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. 26 ઓગષ્ટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનને 34 વર્ષ પૂરા થયા છે. આ દિવસને સેલિબ્રેટ કરતા બોડીગાર્ડ ફિલ્મના અભિનેતાએ પોતાની નવી ફિલ્મની એક ઝલક બતાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ