VIDEO / લોકડાઉનમાં સલમાન ખાને તેની 30 વર્ષ જૂની ફિલ્મનો કિસિંગ સીન એવી રીતે રિ-ક્રિએટ કર્યો કે જોઈને ફેન્સ પણ ચક્કર ખાઈ ગયા

Salman Khan Shares Funny Video To Create Awareness Among Fans Maine Pyar Kiya

હાલ કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન છે. ત્યારે બોલિવૂડના દબંગ ખાન પણ ઘણાં દિવસોથી પોતાના પનવેલવાળા ફાર્મહાઉસ પર ફસાઈ ગયા છે. એવામાં તે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેવા લાગ્યો છે અને કોરોના વાયરસને લઈને ફેન્સમાં સતત જાગરૂકતા ફેલાઈ રહ્યો છે. હાલમાં જ સલમાને ખાને તેના ફેન્સને કોરોના મહામારી વિશે જાગરૂક કરવા માટે ફિલ્મી અંદાજમાં એક વીડિયો શેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ