Good News / કભી ઈદ કભી દીવાલી, સાવ અલગ જ લૂકમાં દેખાય છે સલમાન ખાન! જોઈને વિશ્વાસ નહીં થાય

salman khan shared first look of his upcoming movie kabhi eid kabhi diwali

સલમાન ખાનના તમે પાક્કા ચાહક છો તો તમારા માટે એક ખુશખબરી છે. હાલમાં અભિનેતાએ પોતાની અપકમિંગ ફિલ્મનુ પહેલુ લુક શેર કર્યુ છે. આશા સેવાઈ રહી છે કે આ લુક તેની અપકમિંગ ફિલ્મ કભી ઈદ કભી દિવાલી સંદર્ભે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ