IIFA Awards 2022 / અબુધાબીના એવોર્ડ શોમાં સલમાન ખાને કહ્યું, 'શાહરૂખ ખાન ક્યારનાય મારી પાછળ છે'

salman khan shah rukh khan kabse mere piche hai

સલમાન ખાને IIFA Awards 2022માં ખૂબ ધૂમ મચાવી. અબુ ધાબીમાં યોજાયેલા આ એવોર્ડ શોમાં સલમાન ખાનની સાથે શાહિદ કપૂર, મનીષ પૉલ, રિતેશ દેશમુખ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને બીજા ઘણા બોલીવુડ સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ