આર્થિક સહાય / કોરોના સંકટમાં સલમાન ખાને ફરી દેખાડી દરિયાદિલી, તેની ફિલ્મના આ લોકોને કરી મદદ

Salman Khan Sent Money Into Radhe Crew Members Accounts Amid Lockdown

સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર હોવાની સાથે તેની દરિયાદિલી માટે પણ જાણીતો છે. હાલ દેશમાં લોકડાઉન છે, ત્યારે થોડાં દિવસ પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને 25000 ડેઈલી વેજિસ વર્કર્સની મદદ માટે આગળ આવ્યો હતો. ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે, સલમાન ખાને તેની આગામી ફિલ્મ 'રાધે'ની ટીમના સભ્યોના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. મેકઅપ આર્ટિસ્ટ સુભાષ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં આ વાત જણાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ