બોલિવૂડ / જ્યારે સની દેઓલ એવો ગુસ્સે ભરાયો હતો કે મારવા માટે હાથમાં લીધું હતું ચપ્પલ, સલમાને બતાવ્યો કિસ્સો

 salman khan revealed incident about sunny deol

ધર્મેન્દ્રના સૌથી મોટા દિકરા સની દેઓલ બોલિવૂડના સરળ એક્ટર્સમાં સામેલ છે. તે ક્યારેય કોઇ કેમ્પનો હિસ્સો નથી રહ્યાં અને ના તે કોઇ પણ પ્રકારના ગ્રુપમાં પડ્યા છે. હેમા માલિની તેના સાવકા દિકરા સની દેઓલ માટે કહે છે કે સની દેઓલ ખુબ ઓછો ગુસ્સો કરે છે. જો કે એક વાર સનીએ ગુસ્સામાં ચપ્પલ ઉઠાવી લીધુ હતુ. આ ઘટના ખુદ સલમાન ખાને જણાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ