દબંગ 3 રિલીઝ / સિનેમાહોલની અંદર અને બહાર જે માહોલ બન્યો તે જોઈને દંગ રહી જશો

Salman Khan returns as Chulbul Pande In Dabangg 3 fans go crazy

બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં બોલિવૂડના સુલ્તાન એટલે કે દબંગ ખાનનું સિનેમાહોલમાં જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. થિયેટર્સની બહાર ચુલબુલ પાંડેના ફેન્સની ભીડ જોવા મળી રહી છે. ફેન્સે સિનેમાહોલને દુલ્હનની જેમ સજાવ્યા છે. પોતાના રાઉડી હીરો માટે કોઈ બાઈક રેલી કાઢી રહ્યું છે તો ઘણાં ફેન્સ ચુલબુલ પાંડે માટે રસ્તાઓ પર કેક કાપતા પણ જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ