દુઃખદ / 27 વર્ષની ઉંમરે સલમાન સાથે કામ કરી ચૂકેલા એક્ટરનું થયું કેન્સરથી મોત

Salman khan ready co star mohit bagel dies from cancer in hometown mathura

બોલિવૂડના યંગ કોમેડી એક્ટર મોહિત બઘેલનું કેન્સરને કારણે 27 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે નાની ઉંમરે કેન્સરની બીમારી સામે જંગ લડી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેણે આજે સવારે 10 વાગ્યે પોતાના હોમટાઉન મથુરામાં છેલ્લા શ્વાસ લીધા હતા. ગઈકાલે રાતે મોહિતની તબિયત વધુ ખરાબ થઈ હતી, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સવારે તેણે અંતિમ શ્વાસ લીધા.

બ્રેકિંગ ન્યૂઝ