બોલિવૂડ / સલમાન ખાને લીધો મોટો નિર્ણય, તેની ફિલ્મ 'રાધે'ની કમાણીથી કરશે આ નેક કામ, જાણીને તમે પણ થઈ જશો ખુશ

Salman Khan radhe revenue to be used to provide for covid relief

ભારતમાં કોવિડનો ફાટો ઝડપથી વધી રહ્યો છે. દરરોજ લાખો કેસ સામે આવી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ સ્થિતિમાં દરેકની મદદ કરવા આગળ આવ્યા છે. ત્યારે સલમાન ખાન પણ નેક કામ કરવા જઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ