પેરેન્ટિંગ / સલમાનના લગ્નના ખબર નહીં, પરંતુ સરોગેસી દ્વારા બનશે પિતા: રિપોર્ટ

salman khan opting for surrogacy to become father not in a mood to marry

લગ્નનો નિર્ણય લેવામાં સલમાન ભલે સમય લઇ ચુક્યો છે, પરંતુ ઉંમરના આ પડાવમાં પિતા બનવા માટે વિચારી રહ્યો છે. જી હાં એક રિપોર્ટમાં સૂત્રના હવાલાથી જાણવા મળ્યું છે કે સલમાન સેરોગેસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ