Entertainment / ક્રોધિત સલમાન બિગ બોસને અલવિદા કહેશે? આ રહ્યા કારણો, એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ભૂકંપ

Salman Khan may quit bigg boss from next season here is why he is angry with the show

બિગ બોસ 13ના અંત પછી આ શો વિશે જુદી જુદી વાતો સામે આવી રહી છે. ઘરની બહાર નીકળી ગયેલા સ્પર્ધકો જ્યારે તેમના સામાન્ય જીવનમાં પાછા આવવા અને બિગ બોસના ઘરના અનુભવ અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન બિગ બોસની નવી સીઝનનો હોસ્ટ બનશે નહિ.

બ્રેકિંગ ન્યૂઝ