Viral / સલમાન ખાને ચૂલા પર બનાવ્યું ભોજન અને લગાવ્યો લસણ-આદુનો તડકો, વીડિયો આગની જેમ થઈ રહ્યો છે વાયરલ

Salman Khan Making Food in Chulah Actress Bina Kak Shared Video Viral

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ બિગ બોસ 14ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેણે તેનો 55મો જન્મદિવસ ઉજવ્યો. લોકડાઉન દરમિયાન તમે દબંગ ખાનના ઘણાં વીડિયો જોયા હશે. તેને ખેતી કરતા, ઘોડેસવારી કરતા જોયો હશે, પરંતુ અત્યારે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચૂલા ઉપર ખાવાનું રાંધતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને અભિનેત્રી અને સલમાન ખાનની માનેલી બહેન બીના કાક દ્વારા શેર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ