બોલીવૂડ / VIDEO: જ્યારે સલમાન ખાનની સામે કેટરીના કૈફે કહ્યું, સાચો પ્રેમ નથી, માત્ર પૈસા માટે બધુ છે

salman khan katrina kaif old video when katrina kaif days its not real love only for money

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અત્યારે વિક્કી કૌશલની સાથે તેની મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. વિક્કી પહેલા કેટરીના કૈફનુ નામ સલમાન ખાન સાથે જોડાયુ છે. બંનેની ક્લોઝનેસ જગજાહેર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ