બોલિવૂડ / સલમાન ખાનના ઘરે પહોંચ્યો કોરોના, ડ્રાઈવર સહિત આ લોકો પોઝિટિવ આવતા એક્ટર થયો આઈસોલેટ અને...

Salman Khan isolates himself after his personal driver two staffers tested COVID 19 positive

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ડ્રાઈવર અને બે સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રાઈવર અને સ્ટાફ વિશે જાણકારી મળ્યા બાદ સલમાન ખાનએ પોતાને આઇસોલેટ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ વ્યસ્ત છે અને બિગ બિસ14ને હોસ્ટ કરી રહ્યો છે. એવામાં સલમાન ખાન બિગ બોસના આગામી એપિસોડમાં જોવા મળશે કે નહીં તેના વિશે હજી જાણકારી મળી શકી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ