ખુલ્યુ રહસ્ય ? / VIDEO: રેખા માટે આજ સુધી સિંગલ છે સલમાન? વર્ષો બાદ આ રીતે ઉઠ્યો રાજ પરથી ઉઠ્યો પડદો

salman khan is still single because of rekha secret revealed

સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે લવ લાઈફના કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યાં છે. તેમનુ નામ સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય જેવી બોલીવુડની નામચીન અભિનેત્રીઓ સાથે જોડાયુ છે. પરંતુ તમે નહીં જાણતા હોય કે તેમનુ સિંગલ રહેવા પાછળનું કારણ છે દિગ્ગજ અભિનેત્રી રેખા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ