વધશે મુશ્કેલી / ભાઈની તકલીફમાં વધારો, કોર્ટના ધક્કા છૂટતા જ નથી, હવે આ મામલે આવ્યું તેડું

salman khan is in problem again summons issued against actor

બોલીવુડના ભાઈજાન એટલેકે સલમાન ખાને હાલમાં કાલે હરણ શિકાર કેસમાં મોટી રાહત મળી હતી. સલમાનની અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઈકોર્ટે સેશન્સ કોર્ટમાં ચાલતા બધા કેસોની એકસાથે સુનાવણી માટે સહમતિ આપી દીધી હતી. પરંતુ હવે અભિનેતાની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ